Online Admission 2020

IITE BED ADMISSION 2020

B.Ed. Programme Details

Swami vivekanand Sarvodaya Bank Education College is Grant in Aid B.Ed. College Managed by Sardar Vidya Bhavan Trust, Mehsana. This college offered Two Years B.Ed. programme. This college is affiliated with Indian Institute of Teacher Education, Gandhinagar form Academic year 2020-2021 as per Government of Gujarat Letter :ક્રમાંક/એચઆરઆઈ/૨૦૨૦/૫૭૨/ખ-૧  તારીખ-૨૯/૦૫/૨૦૨૦.

Admission Brochure

Online Admission Form-2020 Last Date-06/07/2020 Entrance Test Exam Papers (For Practice Only)
Information Booklet for Admission form

 

પ્રવેશના લાયકાતના ધોરણો

(As per affiliated University, NCTE and Government of Gujarat)

   

            કાર્યક્રમ સમયગાળો પ્રવેશના ધોરણો
B.Ed. 2 Years

(ચાર સેમેસ્ટર)

ઉમેદવારે સ્નાતક ડિગ્રી અને/અથવા અનુસ્નાતક ડિગ્રીમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે વિજ્ઞાન / સામાજિક વિજ્ઞાન / માનવવિદ્યાઓ, વિજ્ઞાન અને ગણિતમાં સ્પેશ્યલાઇઝેશન સાથે 55% ગુણ ઇજનેરી સ્નાતક અથવા અન્ય  સમકક્ષ ડિગ્રી ઘરાવતા હોય

નોંઘ :-

(1) એસ.સી./એસ.ટી ઉમેદવારો માટે 5% છુટછાટ ગુજરાત સરકારના ધારા ધોરણ મુજબ

(2) ઉમેદવારે પ્રવેશપાત્ર થવા માટે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE) દ્વારા લેવાનારએકીકૃત કસોટી (પ્રવેશ પરીક્ષા) i3T ફરજિયાત પાસ કરવાની રહેશે  

(3) મેરીટ આધારે IITE યુનિવર્સિટી દ્વારા પ્રેવેશ ફાળવવામાં આવશે.

પ્રવેશ માટે કોલેજમાં ઉપલબ્ધ વિષયો

ક્રમ વિષય
1 ગુજરાતી                       
2 હિન્દી
3 અંગ્રેજી
4 સંસ્કૃત
5 સામાજિક વિજ્ઞાન
6 ગણિત
7 વિજ્ઞાન અને ટેકનૉલોજિ  
8 નામાના મૂળતત્વો (એકાઉન્ટ)

 

પ્રવેશ પરીક્ષા અંગે માહિતી (વધુ માહિતી માટે www.iite.ac.in)

i3T (પ્રવેશ પરીક્ષા) માટેના મુદ્દા  (વધુ માહિતી માટે www.iite.ac.in)

નોંધ  : Latest information માટે Indian Institute of Teacher Education યુનિવર્સિટીની વેબસાઇટ જોવી.

University Website : www.iite.ac.in

Government order for IITE Affiliation

https://drive.google.com/file/d/1zZ5JOgmyxHzyqa5MaU_XWySeZqh6yk1C/view?usp=sharing

Affiliation order of IITE University

https://drive.google.com/file/d/19sFC08Y5ttGYa8ebcNDdTGJ4Z6pl3Rnt